by ચૈતન્ય જોષી ✓ · 9 Jul 2019
'ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહિ.' માં-બાપથી મોટું આ દુનિયામાં બીજું કોઈ તીર્થ નથી. તેમની સેવા એજ ઈશ્વર સેવા છે.
Loading comments…
Loading comments…