by Kaushik Dave ✓ · 29 Jun 2022
આશા રાખીએ કે વર્ષાઋતુ સારી જાય, નદી નાળા તળાવ ઉભરાઈ પણ જાય, હે ભગવાન કેવી છે તારી આ માયા ! સુખે રહેવાના દિવસો પણ આવે, જો મેહુલિયો મન ભરીને આવે. હે ભગવાન કેવી છે તારી આ માયા !
Loading comments…
Loading comments…