કારણ વિના હું હસી ગયો,
શબ્દોમાં હું ફસી ગયો,
શબ્દોની મીઠી વાતોમાં,
દિલમાં હું વસી ગયો.
Loading comments…
Loading comments…