by Manishaben Jadav ✓ · 2 Apr 2022
'પરંતુ રાજના બહું કહેવાથી વિનય તેની સાથે ગયો આ બાજુ વિશાલ આવ્યો. તેણે આજુબાજુ જોયું. વિનય ક્યાંય દેખાય નહીં. તેણે ઘણીવાર તેની રાહ જોઈ. છતાં તે ન આવ્યો. તેના ઘરે ગયો ત્યાં જાણવા મળ્યું કે નીકળી ગયો.'
Loading comments…
Loading comments…