by Meena Mangarolia ✓ · 19 Jan 2018
તું સાદ પાડે તો હું દોડી દોડી આવું તારી પકડેલ દોરીનો હું લચ્છો બનાઉં. તારી સાથે બુમો પાડું એ કાપ્યો કાપ્યો છે.
Loading comments…
Loading comments…