by Tirth Soni "Bandgi" ✓ · 23 Mar 2021
અંત સમય માણસ સ્નેહી કાજ ભીતરથી બળતો હોય અને અંતિમ સંસ્કારમાં એજ સ્નેહીજન તેને ચંદન સાથે બાળે. કેવી વિચિત્ર પ્રથા ! જીવતા ટાઢક આપે નહીં ને માર્યા બાદ ચંદન સાથે બાળે. .
Loading comments…
Loading comments…