by Diya Ahir ✓ · 3 May 2022
'ફરી નવા સૂર્યોદયથી તું શરૂઆત કર, તારા સુંદર સ્વપ્નોને તું સફળ કર. આવશે તો ઘણા કાંટા તારા માર્ગમાં, પણ તું જરૂર પહોંચજે તારા સફળતાના માર્ગમાં.' સુંદર પ્રેરણાદાયી કવિતા રચના.
Loading comments…
Comments
Loading comments…