by Sapana Vijapura ✓ · 1 Mar 2018
વરસાદ મોસમનો પહેલો છે સખા, વ્હાલા પલળવાનું ફરી મન થાય છે! ઉદાસ મન ને આંસું આંખોમાં ભલે, મન મૂકી હસવાનું ફરી મન થાય છે.
Loading comments…
Comments
Loading comments…