120Log inSign up
by Manoj J. Patelમનભરી જિંદગીને...
Details

પાસે જિંદગી પણ છે,

પાસે મન પણ છે.


ચિંતાઓ સર્વે છોડી દઈએ,

આનંદમય થઈ જઈએ.


ચાલ ! જીવી લઈએ "મનોજ",

મનભરી જિંદગીને...

Loading comments…