અડાલજ મારું રૂડું ધામ રે
નાયણા રૂપાનું અમર નામ રે,
ગોરના કૂવે બેઠી ચેહર મા રે,
રમેશભાઈની જાગતી દેવી રે,
મણિનગરમાં મંદિર શોભતું રે,
ભક્તો હરખે દર્શને આવતાં રે,
વિશ્વનો શ્વાસ ચેહર માતા છે રે,
રાહ જેની ચાલતા એ સેવકો રે,
ભાવના ગુણગાન ગાય છે રે,
અગાધ કૃપાથી પાર પમાય છે રે.
Loading comments…