by Meenaz Vasaya. "મૌસમી" ✓ · 22 Feb 2022
'ખોવાઈ ગઈ હતી હું સપનાઓના સરઘસમાં, ખોવાઈ ગઈ હતી સ્વાર્થી સંબંધની કતારમાં ખોવાઈ ગઈ હતી બાહ્ય સૌદયની ઝાકઝમાળમાં, ખોવાઈ હતી હું લાગણીની બજારમાં.' સુંદર માર્મિક કવિતા.
Loading comments…
Loading comments…