by Sugnesh Parmar ✓ · 7 May 2018
હું તો રહ્યો બસ કાફિયાના મેળમાં, ક્યાં છંદમાં ઢળતી હતી જીવન ગઝલ! અજવાસમાં સુંદર છબી જોઈ હતી, ને રાતમાં બળતી હતી જીવન ગઝલ !
Loading comments…
Comments
Loading comments…