by Himanshu Gajera ✓ · 7 Aug 2018
કાંટાઓથી ભરેલા આ માર્ગમાં, મને અેેમ થાય કે ગુલાબ બનીને પથરાવ. કકળાટ ભર્યા આ જીવનમાં, મને અેેમ થાય કે મધુર સંગીત બનીને પથરાવ.
Loading comments…
Loading comments…