by Nilesh Vora ✓ · 2 Jul 2018
ન થવું બહુ આનંદીત, ન ઉદાસી બહુ પાળવી દુનીયાનું જે થાય તે, કેટલી ચીંતા વેંઢારવી ? કંઇ કેટલાયે કર્યા મનસુબા, કંઇ ફળતું નથી હો.
Loading comments…
Loading comments…