by Mahesh Sparsh ✓ · 4 Dec 2018
'પપ્પા પાસે તો એપ્પલનો મોબાઇલ,ને, હું માગું તો ટોય પકડાવી દે !સ્કૂલે જાઉં ત્યારે, “દીકુ તારી બહું યાદ આવે” ખોટું બોલે છે.'
Loading comments…
Loading comments…