by Mehul Anjaria ✓ · 18 Jul 2020
'બંગલા, મોટર, રાચરચીલાં, જીવન આખું હપતા ભરિયા, ધનથી વિસ્તરવા ની સાથે, મનથી કદી ન ઠરિયા, તો પણ, આપણે તો ભાઈ મોજે દરિયા.'
Loading comments…
Loading comments…