વધતા ભાવ,
મોંઘી ચીજ વસ્તુ,
સોંઘા માનવ
ઘટ્યા ભાવ,
મરી છે માનવતા,
વધ્યો સ્વાર્થ.
ખાલી ખિસ્સા,
સપનાં મોંઘાં થયાં,
ભૂખ સસ્તી.
તોલે પૈસે,
માણસની કિંમત,
સંબંધ હલકા.
ભાવ આસમાને,
માણસાઈ તળિયે,
કોણ ધનવાન?
વધતા ભાવ,
મોંઘી ચીજ વસ્તુ,
સોંઘા માનવ
ઘટ્યા ભાવ,
મરી છે માનવતા,
વધ્યો સ્વાર્થ.
ખાલી ખિસ્સા,
સપનાં મોંઘાં થયાં,
ભૂખ સસ્તી.
તોલે પૈસે,
માણસની કિંમત,
સંબંધ હલકા.
ભાવ આસમાને,
માણસાઈ તળિયે,
કોણ ધનવાન?
Comments
Loading comments…