by Dilip Ghaswala ✓ · 20 Apr 2018
જે અહિયાં મોતને જીતી ગયા; એમનો નોખો જ ચોકો હોય છે. કાંધે કાંધે આ જનાજો જ્યાં ગયો; માર્ગ મસ્જીદનો ય રોતો હોય છે.
Loading comments…
Loading comments…