by Vijay Jadav ✓ · 3 Jan 2018
પનઘટથી ભરીને આવું હું પાણીડાં ત્યાં મળે સામો પિયુ વેરતો ફૂલડાં આ તો અમ મનડા કેરી પ્રીત... રે... વર મને મળો તો.
Loading comments…
Loading comments…