by Mittal Purohit ✓ · 21 Jun 2018
નથી તારા નામનો કોઈને ચટકો હવે, ભીંત પર રહી લાગે તને ઝટકો હવે. વ્યર્થ ગયું તારું એ જીવતર હવે, કે, યાદ નથી કોઈને ય માવતર હવે.
Loading comments…
Comments
Loading comments…