હૃદયની કેડી પર એક પગરણ પડયું,ભવોભવનું જાણીતું સગપણ મળ્યું.મિત્રતા આપણી સંબંધોથી પર છે,છુપાયું હતું એ છીપલે મોતી જડયું.
Loading comments…