ધબકારના અંત સુધી ચાલે છે આ મનની મથામણ,
તલવારની ધાર પર ચલાવે, લાગે જાણે છે એક પળોજણ.
લાગણીઓનો દાવાનળ પળે પળે સળગાવે છે સૌને,
તોયે ના જાણે ! કેમ છે સૌને જિંદગીનું આટલું વળગણ ?
ધબકારના અંત સુધી ચાલે છે આ મનની મથામણ,
તલવારની ધાર પર ચલાવે, લાગે જાણે છે એક પળોજણ.
લાગણીઓનો દાવાનળ પળે પળે સળગાવે છે સૌને,
તોયે ના જાણે ! કેમ છે સૌને જિંદગીનું આટલું વળગણ ?
Loading comments…