મશહૂર જો આમ જ થવાતું હોત,નામ ગઝલોમાં અેમનું ગવાતું હોત,વાહ! વાહ ને દાદ પછી શું કામની,શબ્દ આહારથી જ જીવાતું હોત.
Loading comments…