by મણિલાલ શ્રીમાળી 'મિલન' ✓ · 16 Dec 2018
રણની રેતીમાં લખ્યું’તું નામ તારું તો સમીર સુસવાટો ગયો ચોરી, દરિયાની રેતીમાં લખ્યું’તું નામ તારું તો મોજાની લહેરો ગઈ ચોરી.
Loading comments…
Loading comments…