by KANAKSINH THAKOR ✓ · 23 Mar 2020
'કનક કહે ગીતા અને સીતાનું બીજુ નામ છે નારી, નારી તું નારાયણી તારી જગતમાં વાત છે ન્યારી.' નારી એ નારયાનીનું સ્વરૂપ છે. જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતા પ્રસન્ન થાય છે.'
Loading comments…
Loading comments…