by Drsatyam Barot ✓ · 24 Apr 2018
નર અને નારી મળે માણસ બને, સ્ત્રી કદી નર પર બની ભારી નથી. શક્તિનો અવતાર છે ઔરત હવે, આ પહેલાંની હવે નારી નથી.
Loading comments…
Loading comments…