by KANAKSINH THAKOR ✓ · 11 Jun 2020
'નદી એતો પહાડનું મનમોહક ઘરેણુ છે, ભગવાનનું પહાડ પર સરિતાનું લહેણું છે.' નદી એ સમગ્ર જીવસૃષ્ટિની પોષક છે, એટલેજ તો નદીને લોકમાતા કહેવાય છે.
Loading comments…
Comments
Loading comments…