by Nisha Shah ✓ · 6 Aug 2019
અમે રહીએ મસ્ત નિજાનંદમાં, માણીએ એકલતાને યોગાસનમાં, જો કોઈ પૂછે રહસ્ય પ્રસન્નતાનું, ચાલો કહી દઉં હું ખાનગીમાં,
Loading comments…
Comments
Loading comments…