by Raju Utsav ✓ · 23 Apr 2018
સમસ્યાના નામ પર સભાઓ ગજાવતો, એના વિષયો તો ક્યાં કદી ખુટે? જુઠા વચનોથી લોક ભલે કંટાળે, એમ માઈક મળે તો કદી છુટે?
Loading comments…
Loading comments…