by Sunita B Pandya ✓ · 22 Dec 2019
'સોદો સફળ નહિ થાય તો ચાલશે ભાઈ, પણ નિષ્ફળતામાંથી, બહાર નહિ આવે તો નહીં ચાલે.' જીવનમાં કરવા જેવું નહિ કરાય તો ચાલશે, પણ ન કરવા જેવું ના થઇ જાય તેનું ધ્યાન રાખવું.
Loading comments…
Comments
Loading comments…