by Arvind Khanabadosh ✓ · 3 Mar 2020
'હવે નહીં મળીએ પ્રિયે,અહીંયા તો નહીં જ, મળશું તો કદાચ ત્યાં, જ્યાં તારી ને મારી વચ્ચે, કોઈ 'જાત' નહિ હોય.' જ્યાં નાત-જાત અને ઉચ્ચ-નીચના ભેદ હોય છે ત્યાં પ્રેમનો દમ ઘૂંટાય છે.
Loading comments…
Loading comments…