by Dr Parimal Madlani ✓ · 30 Jul 2020
'સૂતરનો ધાગો કે રેશમનો ધાગો, પ્રેમને હથેળીમાં લઈ બાંધે ધાગો, માની મૂરત પછી એકજ ચહેરો, બેની તારા નિઃસ્વાર્થ પ્રેમ કેરો.' રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર અને ની:સ્વાર્થ પ્રેમનું પ્રતિક છે.
Loading comments…
Loading comments…