by Vibhuti Desai ✓ · 16 Oct 2020
'વડલો આંસુ સારે. મોબાઈલ અને ટી.વી.માં વ્યસ્ત બાળકો, યુવાનો સાથે મોટેરાં અને સ્ત્રીઓ પણ વડલાને ભૂલી ગઈ. સુનો પડી ગયો વડલો. રાહ જોઈ રહ્યો છે વડલો, કોઈક તો આવે નિરાંતની પળ માણવા.'
Loading comments…
Loading comments…