દરેક દિલ ને કોઈ ની નજર લાગે છે,
હોય ભરેલુ છતા ખાલી લાગે છે.
જિંદગી માં હવે એક જ રાગ લાગે છે,
છતા સાંભળી હસતુ કોઈનુ મુખ લાગે છે.
સુની કેડીએ દીઠી કોઈ નજર આજ છે,
લાગે ધાયલ પર વાર ની અસર લાગે છે.
સદા હસતો ચહેરો મારો હોય છે,
તો આજ મુખોટો ઉદાસી નો કેમ લાગે છે.
મળે નજરો થી નજર અમારી તો,
પલકો નો કેમ એમને ભાર લાગે છે.
મળે છે સાહિલ ને કિનારો સદા,
તો આવી "સાગર" ને કેમ એ માપે છે.
Loading comments…