120Log inSign up
by Shaurya Parmarનજર સમક્ષ.
Details



ભલે ભવ,

ખરાબ છે,


આંસુઓનો,

હિસાબ છે ?


પ્રશ્ન નથી અહીં,

બસ જવાબ છે,


ઉત્સાહ જુઓ,

લાજવાબ છે,


આ મન જાણે,

કોઈ નવાબ છે,


અનેરી આશા,

નવા ખ્વાબ છે,


જીવી લવ થોડું,

અહીં શરાબ છે.

Loading comments…