ડૂંસકે ચઢી
આજ ફરી
તારી યાદ માં
તારી જરૂરત છે
તું આવને..
ચહેરા પર આજ
એક નકાબ છવાયો
સાચેજ પાછો આજ
મારો સમય રિસાયો,
સ્મરણ આજ પણ
તારુ છતાંય બંધ મુઠ્ઠી
આજ પણ મેં બંધ રાખી.
ડૂંસકે ચઢી
આજ ફરી
તારી યાદ માં
તારી જરૂરત છે
તું આવને..
ચહેરા પર આજ
એક નકાબ છવાયો
સાચેજ પાછો આજ
મારો સમય રિસાયો,
સ્મરણ આજ પણ
તારુ છતાંય બંધ મુઠ્ઠી
આજ પણ મેં બંધ રાખી.
Loading comments…