by Shaurya Parmar ✓ · 18 Jul 2017
ઘર અમારા કાચા મન અમારા સાચા મજૂરી કરીને બે ટંકનું રળી લઈએ અમે અમારે ક્યાં ધંધા નોકરીનાં લબાચા જરૂર પડ્યે બે હાથ જોડી કરી લઈએ પ્રાર્થના ઉપરવાળી બેંક બેઠી છેન...અમારે તો નોટ, પાટી અને પેન
Loading comments…
Loading comments…