by Drsatyam Barot ✓ · 28 May 2018
'નશો ના કશામાં રહ્યો હવે, નશીલી મને તું ખુદાઇ દે. જુદા છે કરમ ને જુદા ધરમ, બધા એક બનવા, દુહાઇ દે.' સુંદર પ્રાર્થના ગઝલ.
Loading comments…
Loading comments…