by 'Sagar' Ramolia ✓ · 22 Nov 2021
'શિયાળ ઘણું ચતુર ગણાય, એટલે એનો વટ ન સમાય. બૂમોથી રાતે સીમ ગજાવે, સૂતાં હોય એની ઊંઘ ભગાવે.' ગમ્મત સાથે જ્ઞાન આપતાં સુંદર જોડકણા રચના.
Loading comments…
Comments
Loading comments…