આપણી પૃથ્વીથી ઘણે દૂર,
ચમકતા તારાઓની પાર,
આપણી કલ્પનાની બહાર,
દુનિયા હોવાનો અણસાર,
નવી પ્રજા, નવીન ઘડતર,
શોધખોળ કરવા તત્પર,
યાનમાં આવી મારે ચક્કર,
પડે નહીં કોઈને ખબર.
આપણી પૃથ્વીથી ઘણે દૂર,
ચમકતા તારાઓની પાર,
આપણી કલ્પનાની બહાર,
દુનિયા હોવાનો અણસાર,
નવી પ્રજા, નવીન ઘડતર,
શોધખોળ કરવા તત્પર,
યાનમાં આવી મારે ચક્કર,
પડે નહીં કોઈને ખબર.
Comments
Loading comments…