આજ આવી રુડી નોરતાની
નવલી નવ રાત્રી...
સખી તારી યાદોના સહારે મેં
નવ નવ નોરતા કર્યા...
સખી યાદીની ધૂંધળી છબીમાં
મને એક મોહન એક શ્યામ દેખાય
તું કયા છે શ્યામ?
ક્યારેક રાસગરબા મહીં..
કયારેક દીપમાલાના દીપ મહીં
તો કયારેક મીઠી વાંસળીના સૂર મહીં...
આજ આવી રુડી નોરતાની નવલી
નવરાત્રી...
Loading comments…