by Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' ✓ · 30 Dec 2021
'સમજવાનું છે તારે ને તું જ એને સમજાવે છે ? દાનપેટીમાં ધરી રૂપિયા તું એને મનાવે છે ! કર્મ કરીને સારાં થશે એ રાજી જાણે છે, ઢાંકીને તવ દોષો ખુદને સારામાં ખપાવે છે ?' કટાક્ષભરી માર્મિક રચના.
Loading comments…
Loading comments…