પાદરે એકલાં
ઉભેલ પાળિયાએ
પુછ્યું મને
'શું કવિરાજ !
ધરતીનાં ધાવણમાં
મર્દાનગી ખૂટી…?'
Loading comments…
Loading comments…