by Shardul Dave ✓ · 6 Mar 2020
'એવો તે શું મોહ પરદેશનો ? જ્યાં બરફના ઢગલે સૂરજ ભૂલાય, પ્લાસ્ટિકના માળામાં પાંદડું ભૂલાય, સમય ના બહાને ભગવાન ભૂલાય. ને હવસ ના ભોગે પ્રેમ ભૂલાય.'સુંદર માર્મિક કવિતા.
Loading comments…
Loading comments…