by Chetna Ganatra ✓ · 19 Mar 2020
'તનને કોઈ પણ રંગમાં રંગી લો, શું ફરક પડે છે ક્યારે, મન રંગાઈ જશે શુદ્ધ પ્રેમમાં, બની જશે વૃંદાવન ત્યારે.' બધા રંગ ચડીને ઉતારી જાય, પણ પ્રેમનો રંગ ક્યારેય ઉતરતો નથી.
Loading comments…
Comments
Loading comments…