by Bhumi Rathod ✓ · 4 Jun 2022
'બની જાદુગર શ્રીમંતો પકાવે ભોજન વ્યાજનું; ન ચૂકવી શકે પાછા પૈસા,તો રીબાઈ ગરીબોનું હૈયું, પૈસાની છડી ફેરવી વ્યાજનું ભોજન ખવડાવે; ગરીબ માથે થાય લેણું,તો ઘરે આવી ધમકાવે.' માર્મિક કવિતા.
Loading comments…
Loading comments…