મોક્ષ માંગીને પછી શું?
મુક્તિ પામીને પછી શું?
જિંદગી પડકાર છે તો,
હામ હારીને પછી શું?
ચાલશુંયે સાથમાં જો,
હાથ ઝાલીને, પછી શું?
પર્વ છે આ જિંદગી તો,
દર્દ પાળીને પછી શું?
ચાલને જીવી લઈએ.
મોત માંગીને પછી શું?
મોક્ષ માંગીને પછી શું?
મુક્તિ પામીને પછી શું?
જિંદગી પડકાર છે તો,
હામ હારીને પછી શું?
ચાલશુંયે સાથમાં જો,
હાથ ઝાલીને, પછી શું?
પર્વ છે આ જિંદગી તો,
દર્દ પાળીને પછી શું?
ચાલને જીવી લઈએ.
મોત માંગીને પછી શું?
Loading comments…