120Log inSign up
by Shaurya Parmarપચશે કેમનું ?
Details



કાગડો ભૂંગળી લઈને,

પાણી પીશે તો ખરો,

પણ પચશે કેમનું ?


શિયાળ પૂરી લઈને,

છેતરશે તો ખરો,

પણ પચશે કેમનું ?


બેઠા બેઠા જ સિંહને,

શિકાર મળશે તો ખરો,

પણ પચશે કેમનું ?


વગર કામનું વેતન,

મળશે તો ખરું,

પણ પચશે કેમનું ?

Loading comments…