120Log inSign up
by Nilesh Limbolaપંખી
Details

પાનખરની પરાકાષ્ટાએ

ઝાડની ટગલી ડાળ પર,

પંખી બેઠું છે,

તાજી કૂંપળ ફૂટવાના ઈન્તઝારમાં.

Loading comments…