
"મુક્તક" નામ પરથી એવો ખ્યાલ આવે કે એ મુક્ત હોવું જોઈએ. પણ એ નિયમોથી મુક્ત નથી. પ્રાસયુક્ત રચનાઓ અસ્તિત્વમાં આવી ત્યારથી મુક્તક અસ્તિત્વમાં આવ્યું હશે એમ કહી શકાય. આજે આપણે એક બહેન જે 'પોષી પૂનમે –પૂ’નમી હોય છે અર્થાત આખા દિવસનો ઉપવાસ રાખતી હોય છે , અને તે અગાસીએ ,અથવા છાપરા વગરની ગમે તે જગ્યાએ: પણ ઉઘાડા આભ નીચે હોંશભરી બહેન રાંધે છે.' અને સાંજે ભાઈ ની ઉપવાસ છોડવા ટાણે રાહ જોતી હોય છે ત્યારે
Loading comments…